A - Z Baby Name with Meaning

Baby Names Starting with Alphabet...

Name
Meaning
Ayansh (અયાંશ)
પ્રકાશનું પ્રથમ કિરણ
Akay (અકાય)
જેને આકાર, શરીર નથી તે
Atharv (અથર્વ)
ભગવાન ગણેશ, વેદનું નામ
Advait (અદ્વૈત)
અનન્ય, બ્રહ્મા અને વિષ્ણુનું એક નામ
Achyut (અચ્યુત)
કદી ન ફરી/બદલાઈ જનાર
Advik (અદ્વિક)
અનન્ય
Agastya (અગસ્ત્ય)
ઋષિનું નામ, એક જે પર્વતને પણ નમ્ર બનાવે છે
Akshay (અક્ષય)
અમર અને અવિનાશી
Aarav (આરવ)
શાંત, શાંતિપ્રિય, સ્થિર અને દયાળુ
Anant (અનંત)
જેનો અંત નથી તેવા
Name
Meaning
Bhavansh (ભવાંશ)
શિવજીનો અંશ, લાગણીશીલ
Bhavya (ભવ્ય)
વિશાળ, આલિશાન
Bhuvik (ભુવિક)
સ્વર્ગ, ધામ
Brij (બ્રિજ)
ભગવાન શ્રીકૃષ્ણનું સ્થાન, શક્તિ
Bhadra (ભદ્ર)
પવિત્ર, સમૃદ્ધ, સુંદર
Name
Meaning
Chaitanya (ચૈતન્ય)
ચેતના, જ્ઞાન, જીવ
Chaitya (ચૈત્ય)
બુદ્ધ સંતોનું નિવાસસ્થાન
Chintan (ચિંતન)
વિચાર, મનન, પ્રેરણા
Chinmay (ચિન્મય)
જ્ઞાનથી ભરપૂર, આનંદી
Chirantan (ચિરંતન)
અમર, શાશ્વત
Name
Meaning
Daivik (દૈવિક)
દિવ્ય, ભગવાન સંબંધિત
Darsh (દર્શ)
દૃષ્ટિ, દેખાવ, અમાસનો યજ્ઞ
Dhairya (ધૈર્ય)
ધીરજ, સ્થિરતા
Devarsh (દેવર્ષ)
દેવની ભેટ, મૂલ્યવાન
Daksh (દક્ષ)
સક્ષમ, પ્રવીણ, બાહોશ
Dev (દેવ)
દિવ્ય વ્યક્તિ, ઈશ્વર
Devank (દેવાંક)
ધાર્મિક, દેવનો પુત્ર
Dharman (ધર્મન)
ધર્મને ધારનાર, ન્યાયી
Darpit (દર્પિત)
સ્વમાન વાળું, સ્વાભિમાન વાળું
Name
Meaning
Eshan (ઈશાન)
ભગવાન શિવ, આવેગ, ધ્યેય
Ekansh (એકાંશ)
સંપૂર્ણ, એક, પૂર્ણ
Eshant (ઈશાંત)
સુંદર બાળક; ભગવાન શિવ
Ekagrah (એકાગ્ર)
કેન્દ્રિત
Eklavya (એકલવ્ય)
સમર્પિત વિદ્યાર્થી, એક તીરંદાજ
Name
Meaning
Fenil (ફેનિલ)
ફ્રેન્ચ ફૂલનું નામ
Falgun (ફાલ્ગુન)
ફાગણ મહિનો
Fanish (ફનિશ)
ભગવાન શિવ; બ્રહ્માંડિક સર્પ શેષ
Name
Meaning
Granth (ગ્રંથ)
પુસ્તક
Garv (ગર્વ)
ગૌરવ, સન્માન
Garvik (ગાર્વિક)
ગર્વ, શાન
Gauransh (ગૌરાંશ)
દેવી ગૌરીનો ભાગ
Gyan (જ્ઞાન)
જ્ઞાન, શાણપણ
Name
Meaning
Hriday (હ્રિદય)
Heart
Hriyansh (હ્રીયાંશ)
ધન, હૃદયનો ટુકડો
Het (હેત)
પ્રેમ, સ્નેહ, લાગણી
Hreyansh (હ્રેયાંશ)
મહાન હૃદયવાળું, દિવ્યતાનો અંશ
Hitarth (હિતાર્થ)
શુભેચ્છક, હિત માટેનું કર્મ
Hiyan (હિયાન)
ભગવાન વિષ્ણુનું નામ, હૃદય
Harshiv (હર્ષીવ)
ભગવાન શિવ, આનંદમય
Name
Meaning
Ivaan (ઈવાન)
ઈશ્વર મહાન છે
Ishan (ઈશાન)
ભગવાન શિવ, ભગવાન સૂર્ય
Ishant (ઈશાંત)
સુંદર બાળક, ભગવાન શિવ
Inesh (ઈનેશ)
એક મજબૂત રાજા
Name
Meaning
Jainam (જૈનમ)
વિજયી
Jaksh (જક્ષ)
ભગવાન કુબેર, ધનવાન
Jash (જશ)
કીર્તિ, પ્રસિદ્ધિ, ખ્યાતિ
Jash (જિયાંશ)
હૃદયનો અંશ, આશીર્વાદ, હિંમત
Jash (જય)
જીત, વિજય, ફતેહ
Jiyan (જિયાન)
હૃદયની નજીક, હમેશા ખુશ
Jarnav (જર્ણવ)
શિવ ભગવાન
Name
Meaning
Krishiv (ક્રિશીવ)
ભગવાન કૃષ્ણ અને ભગવાન શિવ
Karm (કર્મ)
ક્રિયા, નિયતિ
Kairav (કૈરવ)
સફેદ કમળ, સુંદર અને કોમળ
Kiyansh (કિયાંશ)
ભગવાનની કૃપા, દિવ્ય
Kalp (કલ્પ)
સમયનું માપ, સંપૂર્ણ, સક્ષમ
Kanishk (કનિષ્ક)
પ્રાચીન રાજા, નાનું, નમ્ર
Keshav (કેશવ)
ઘુંઘરાળા અને સુંદર વાળ ધરાવનાર
Name
Meaning
Laksh (લક્ષ)
ધ્યેય, સંકલ્પ
Luv (લવ)
ભગવાન રામના પુત્ર
Lakshit (લક્ષિત)
વિશિષ્ટ; સાદર
Lavanya (લાવણ્ય)
સુંદર
Lavyam (લવ્યં)
સૂર્ય
Name
Meaning
Moksh (મોક્ષ)
મુક્તિ, નિર્વાણ
Malav (માલવ)
એક સંગીતનો રાગ, દેવી લક્ષ્મીનો અંશ
Mahant (મહંત)
મહાન, પ્રમુખ, પ્રધાન
Mannan (મનન)
ચિંતન, તર્કવિતર્ક
Mannan (મુકુંદ)
મોક્ષ આપનાર
Monank (મોનાંક)
ચંદ્રનો એક ભાગ, મૌલિક વ્યક્તિ
Maurya (મૌર્ય)
રાજા, નેતા, એક રાજવંશ
Name
Meaning
Nirvan (નિર્વાણ)
મોક્ષ, મુક્તિ, સ્વર્ગ
Namit (નમિત)
વિનમ્ર, નમન, વિષ્ણુજી
Nihan (નિહાન)
નિશાન, ગુપ્ત-ખાનગી
Nirved (નિર્વેદ)
વૈરાગ્ય, મોક્ષની અભિલાષા
Niyan (નિયાન)
અંત, પરિણામ
Nitya (નિત્ય)
સદા અસ્તિત્વમાં રહેનાર
Naksh (નક્ષ)
આકાશમાં ઝબૂકતો ગોળો, તારો
Nishit (નિશિત)
મધરાત, શક્તિશાળી
Nischal (નિશ્ચલ)
વર, સ્થિર, નિયમિત
Nisarg (નિસર્ગ)
પ્રકૃતિ
Name
Meaning
Ojas (ઓજસ)
જોમ, શક્તિ
Om (ઓમ)
પવિત્ર ઉચ્ચારણ
Omansh (ઓમાંશ)
ઓમનું પવિત્ર પ્રતીક
Onish (ઓનીશ)
મનનો ભગવાન
Ohas (ઓહસ)
પ્રશંસા
Name
Meaning
Pranshu (પ્રાંશુ)
સૂર્ય, ઊંચું, શ્રી વિષ્ણુ, શિવજી
Parv (પર્વ)
ઉત્સવ, બળવાન
Panshul (પાંશુલ)
સુગંધિત, ચંદન માં અભિષેક
Panshul (પંથ)
રસ્તો
Pragn (પ્રાજ્ઞ)
અતિ બુદ્ધિમાન, કુશળ, પ્રવીણ
Preyan (પ્રેયાન)
જૈન તીર્થંકર, સર્વજ્ઞ, દૃઢ નિશ્ચયી
Panshul (પાર્થ)
રાજા, અર્જુન
Name
Meaning
Ram (રામ)
શાંતિ અને આનંદ આપનાર
Revan (રેવાન)
ઘોડેસવાર, એક સિતારો, ઇન્દ્ર
Rudraj (રુદ્રજ)
અશ્વત્થામા, કાર્તિક, ગણેશજી
Ruchir (રુચિર)
સુંદર, મનોહર, તેજસ્વી, સ્વાદિષ્ટ
Rian (રિઆન)
રાજવી
Rishi (રિશી)
મુનિ, તપસ્વી
Rudra (રુદ્ર)
ભગવાન શિવનું નામ
Reyansh (રેયાંશ)
સૂર્યપ્રકાશનું પ્રથમ કિરણ, ભગવાન વિષ્ણુનો અંશ
Rehan (રેહાન)
સુગંધિત, મધુર સુગંધિત, રાજા, નક્ષત્ર
Name
Meaning
Sarvam (સર્વમ્)
બધું જ, સમગ્ર (ઈશ્વર)
Shree (શ્રી)
પ્રકાશ, સુંદરતા, સમૃદ્ધિ
Samarth (સમર્થ)
બધું કરવા માટે સક્ષમ
Shaurya (શૌર્ય)
બહાદુરી, શક્તિ, સાહસ
Shlok (શ્લોક)
ભગવાનના ભજન, હિન્દુ મંત્ર
Shivansh (શિવાંશ)
શિવનો અંશ
Sangyog (સંયોગ)
શુભ-મંગલ અવસર
Sanket (સંકેત)
ઈશારો, આગાહી, જાણકારી
Sudeep (સુદીપ)
ખૂબ જ તેજસ્વી
Name
Meaning
Taksh (તક્ષ)
રાજા ભરતનો પુત્ર, રાજા ભરતનો પુત્ર
Tilak (તિલક)
કપાળ પર શુભ વિધિપૂર્ણ લગાવાતું નિશાન
Tirth (તીર્થ)
પવિત્ર સ્થળ
Tanish (તનિશ)
મહત્વાકાંક્ષા
Tathya (તથ્ય)
સત્ય, ભગવાન શિવ
Tanak (તનક)
થોડું, સ્વલ્પ, પુરસ્કાર
Tanas (તનસ)
વંશજ, સંતતિ, પરિણામ
Tapas (તપસ)
ઇંદ્રિયદમન, તપસ્યા, અગ્નિ
Name
Meaning
Utkarsh (ઉત્કર્ષ)
સમૃદ્ધિ, વિકાસ
Unnat (ઉન્નત)
ઉંચાઈ પર વિરાજમાન
Utsav (ઉત્સવ)
ઉજવણી, પ્રસંગ
Urvish (ઉર્વીશ)
રાજા, પૃથ્વીના ભગવાન
Uday (ઉદય)
વાદળી કમળ
Umang (ઉમંગ)
ઉત્સાહ
Name
Meaning
Vyom (વ્યોમ)
આકાશ
Vivansh (વિવાંશ)
સૂર્યની પ્રથમ કિરણો
Vivan (વિવાન)
ભગવાન શ્રીકૃષ્ણ, જીવનથી ભરેલું
Viransh (વિરાંશ)
બહાદુર
Ved (વેદ)
પવિત્ર જ્ઞાન, હિન્દુ ધર્મ અંતર્ગત ચાર દાર્શનિક શાસ્ત્રો
Vansh (વંશ)
આધાર સ્તંભ
Name
Meaning
Waman (વામન)
ભગવાન વિષ્ણુનો પાંચમો અવતાર
Winit (વિનીત)
જ્ઞાન, શુક્ર
Wishv (વિશ્વ)
સમગ્ર સૃષ્ટિ, જગત
Name
Meaning
Xitij (ક્ષિતિજ)
દૃષ્ટિમર્યાદા
Xavier (ઝેવિયર)
તેજસ્વી, ભવ્ય
Xenith (ઝેનીથ)
સૌથી ઊંચો બિંદુ
Xander (ઝેન્ડર)
માનવજાતનો રક્ષક
Xavion (ઝેવિઓન)
લડવૈયા, યોદ્ધા
Name
Meaning
Yakshit (યક્ષિત)
કાયમી, પરમેશ્વર
Yaksh (યક્ષ)
ભગવાનના પ્રતિનિધિ
Yash (યશ)
વિજય, ગૌરવ, સફળતા
Yogi (યોગી)
તપસ્વી, ધ્યાની
Yug (યુગ)
જીવનકાળ, સમય
Name
Meaning
Zian (ઝિયાન)
જીવન, મજબૂત
Zenil (ઝેનીલ)
વાદળીરંગ નો વિજય
Zeehan (ઝીહાન)
તેજસ્વીતા
Zayaan (ઝાયાન)
સુંદર, શણગાર
Name
Meaning
Akira (અકિરા)
તેજસ્વી, પવિત્ર, બુદ્ધિમાન
Arya (આર્યા)
શ્રેષ્ઠ ગુણોવાળી સ્ત્રી
Anshi (આંશી)
ભગવાનની ભેટ
Adhya (આદ્યા)
આદિ શક્તિ
Advika (અદ્વિકા)
દુનિયા, પૃથ્વી, અનન્ય
Adrija (અદ્રિજા)
દેવી પાર્વતીનું બીજું નામ
Arshiya (અર્શિયા)
સ્વર્ગીય
Archi (આર્ચી)
પ્રકાશનું કિરણ
Aditi (અદિતિ)
અનંત તેજ ધરાવનાર
Name
Meaning
Bani (બાની)
પૃથ્વી, દેવી સરસ્વતી, વાણી
Bhargavi (ભાર્ગવી)
દેવી દુર્ગા, લક્ષ્મી
Bhakti (ભક્તિ)
સ્તુતિ, આદર, પ્રેમ, વફાદારી
Bhuvika (ભુવિકા)
સ્વર્ગ, ધામ
Bansi (બંસી)
ભગવાનની વાંસળી, સુમધુર
Bhavya (ભવ્યા)
સુંદર, ભવ્ય, પાર્વતી
Name
Meaning
Charmi (ચાર્મી)
મોહક; સુંદર
Charvi (ચાર્વી)
સુંદર, તેજસ્વી, બુદ્ધિમાન
Chhavi (છવી)
નકલ, છબી, તેજ, પ્રતિબિંબ
Cheshta (ચેષ્ટા)
લીલા, પ્રભુની દિવ્ય ક્રિયાઓ
Chaitali (ચૈતાલી)
પ્રેમ/યાદશક્તિથી છલોછલ
Chitra (ચિત્રા)
માયા, ધન, એક નક્ષત્ર
Name
Meaning
Diya (દિયા)
દીપક
Diksha (દીક્ષા)
સંસાર ત્યાગ, બોધ, સંકલ્પ
Daivi (દૈવી)
દિવ્ય, તેજસ્વી
Devshree (દેવશ્રી)
દૈવી સુંદરતા, લક્ષ્મીજી
Ditya (દિત્યા)
પ્રાર્થનાનો જવાબ, લક્ષ્મીનું બીજું નામ
Dhanvi (ધન્વી)
શ્રીમંત
Dhairya (ધેર્યા)
હિંમત, સાહસ
Dhanashree (ધનશ્રી)
વૈભવની દેવી, લક્ષ્મી
Dhairya (ધૃતિ)
ધીરજ, હિંમત
Name
Meaning
Eva (ઈવા)
જીવન
Era (ઈરા)
પૃથ્વી, દેવી સરસ્વતી
Esha (ઈશા)
ઇચ્છા, આકર્ષક
Evanshi (ઈવાંશી)
સમાનતા
Eshani (ઈશાની)
ભગવાનની નજીક, દેવી પાર્વતી
Eshika (ઈશિકા)
ભગવાનની પુત્રી, એક તીર
Name
Meaning
Falguni (ફાલ્ગુની)
પૂર્ણ ચંદ્રનો દિવસ, ફાગણનો મહિનો
Foram (ફોરમ)
સુગંધ
Freya (ફ્રેયા)
સૌથી પ્રિય, પ્રેમ ની દેવી
Falak (ફલક)
સ્વર્ગ, આકાશ, કવચ
Fanishree (ફનીશ્રી)
લક્ષ્મી
Name
Meaning
Gargi (ગાર્ગી)
વૈદિક જ્ઞાની નારી
Griva (ગ્રીવા)
એ યુવતી જે સુંદર ગરદન ધરાવે છે
Grecy (ગ્રેસી)
ભગવાનને પ્રેમ કરે છે, સુંદર
Grishma (ગ્રીષ્મા)
હૂંફ, એક ઋતુનો પ્રકાર
Gunjan (ગુંજન)
મધમાખીની ગુંજારવી, ગુંજારવું
Name
Meaning
Hir (હિર)
શક્તિ, હીરો
Harleen (હર્લીન)
જે ભગવાનમાં તલ્લીન છે
Hiya (હિયા)
હૃદય, મન, સાહસ
Hirva (હિરવા)
હરિયાળુ, આશીર્વાદ
Haimi (હૈમી)
સ્વર્ણ મય, અતિશય તેજસ્વી
Honey (હની)
મનોરમ, મધુર
Harvi (હાર્વી)
લડાઈ યોગ્ય
Hetvi (હેત્વી)
પ્રેમ
Hirva (હિરવા)
હરિયાળુ, આશીર્વાદ
Name
Meaning
Ira (ઈરા)
પૃથ્વી, દેવી સરસ્વતી
Idhika (ઇધિકા)
દેવી લક્ષ્મી
Ipsita (ઈપ્સિતા)
ઇચ્છિત, ઇચ્છા
Ikshita (ઈક્ષિતા)
દૃશ્યમાન, પવિત્ર
Inaaya (ઈનાયા)
ઈશ્વરની ભેટ
Ishani (ઈશાની)
ભગવાનની નજીક; દેવી દુર્ગાનું નામ;
Name
Meaning
Jisha (જિશા)
જીવન જીવવા માટે સૌથી વધુ લાગણી કરનાર વ્યક્તિ
Jiya (જીયા)
હૃદય, પ્રિય, મધુર
Jeel (જીલ)
નાનું તળાવ, સરોવર
Jashvi (જશ્વી)
જેને શ્રેય મળે છે
Jenny (જૈની)
ભગવાન તરફથી ભેટ, વિજયી
Jeeva (જીવા)
જીવન, અજર અમર
Name
Meaning
Kashvi (કાશ્વી)
ઝળહળતું, તેજસ્વી
Kiara (કિયારા)
મનોરમ, તેજ, પવિત્ર પવિત્ર
Kaira (કૈરા)
શાંતિપૂર્ણ; અનન્ય; સ્ત્રી
Kanishka (કનિષ્કા)
પ્રાચીન રાજા, નાનું, નમ્ર
Kesha (કેશા)
અપાર આનંદ, સુંદર કેશવાળી
Keya (કેયા)
એક ચોમાસુ ફૂલ, ગતિ, વિકાસ
Krisha (ક્રિષા)
દૈવી
Khanak (ખનક)
બંગડીનો મધુર ધ્વનિ
Khushi (ખુશી)
સુખ, આનંદ, પ્રસન્નતા
Name
Meaning
Lavanya (લાવણ્યા)
કૃપા, સુંદરતા
Lakshita (લક્ષીતા)
વિશિષ્ટ સાદર
Liza (લિઝા)
આનંદ, ઈશ્વરને સમર્પિત
Name
Meaning
Moksha (મોક્ષા)
મુક્તિ, નિર્વાણ
Misha (મિશા)
જીવનભર ખુશ, અનુકરણ, ઈશ્વરના સંદેશવાહક
Mahi (માહી)
નદી, ગાય, પૃથ્વી, મહાનતા
Mahek (મહેક)
મધુર સુવાસ, મીઠી સુગંધ
Mishti (મિષ્ટી)
મનોહર કે મીઠી વ્યક્તિ
Mudra (મુદ્રા)
અભિવ્યક્તિ, ઈશારો, ચિહ્ન
Name
Meaning
Navya (નવ્યા)
નવીન, કુમારી, ગોમાતા
Nishtha (નિષ્ઠા)
ભક્તિભાવ, નિશ્ચિતતા
Nirva (નિર્વા)
મુક્તિ, શાંતિ, ઉત્સાહ પ્રેરક, પવનની જેમ મુક્ત
Neerja (નિરજા)
કમળ નું ફૂલ, શુદ્ધ
Netra (નેત્રા)
આંખ
Nitara (નિતારા)
જેના ઊંડા મૂળ છે, સુદૃઢ
Neeva (નિવા)
નર્મદાનું એક નામ, સૂર્ય
Neti (નેતિ)
અપરંપાર, અમર્યાદિત, અપાર
Name
Meaning
Ojasvi (ઓજસ્વી)
તેજસ્વી
Ojal (ઓજલ)
દ્રષ્ટિ
Omaira (ઓમૈરા)
સ્ટાર, સુંદર
Omisha (ઓમિષા)
હસવું, જન્મ અને મૃત્યુની દેવી
Name
Meaning
Prisha (પ્રિશા)
પ્યારું, પ્રેમાળ, ભગવાનની ભેટ
Pihu (પીહુ)
ઉત્તમ, મીઠો અવાજ, ઢેલ
Parva (પર્વા)
ઉત્સવ, ગાયત્રીજી, ગ્રંથનો વિભાગ
Pal (પલ)
સમય - ઘડીનો સાઠમો ભાગ, આંખનો પલકારો, ચાર તોલા જેટલું વજન, ત્રાજવું, સેતુ
Prachi (પ્રાચી)
પૂર્વ, પ્રાચ્ય
Parangi (પરાંગી)
ઉત્તમ અંગોવાળી
Praketa (પ્રકેતા)
પ્રતિભા, બુદ્ધિ, જ્ઞાન, અતિ સુખનું સાધન
Name
Meaning
Riya (રિયા)
રત્ન, દેવી લક્ષ્મી
Ruhi (રુહી)
સંગીતનો સૂર, હૃદય સ્પર્શી, એક ફૂલ
Riva (રિવા)
નદીનો કિનારો
Reha (રેહા)
દુશ્મનોનો વિનાશ કરનાર, સિતારો
Riva (ઋત્વી)
ઋતુ, પરી, પ્રેમ, ભાષણ
Raina (રૈના)
રાણી
Rahi (રાહી)
હમસફર,રાધાજી, એક છંદ
Raha (રાહા)
શાંતિપૂર્ણ
Rahi (રમ્યા)
રાત્રી, સીતાજી, ગંગા
Name
Meaning
Sanvi (સાન્વી)
દેવી લક્ષ્મી
Swara (સ્વરા)
સંગીતના મધુર સૂર
Sandevi (સંદેવી)
ઉત્તમ દેવી/નારી
Sadhvi (સાધ્વી)
પવિત્ર અને ભક્તિમય
Saumya (સૌમ્યા)
શાંત અને સ્નેહભર્યું સ્વરૂપ
Shivangi (શિવાંગી)
શિવજી જેવી શક્તિ ધરાવનાર
Shaurya (શૌર્યા)
શક્તિ, સાહસવાળી કન્યા
Shravya (શ્રાવ્યા)
સાંભળવું ગમે તેવી નારી
Shloka (શ્લોકા)
હિન્દુ મંત્ર
Shrestha (શ્રેષ્ઠા)
શ્રેષ્ઠ, અગ્રણી, ભગવાન વિષ્ણુનું બીજું નામ
Shree (શ્રી)
દેવી લક્ષ્મી, શુભ
Name
Meaning
Tulsi (તુલસી)
પવિત્ર અને દિવ્ય, બેજોડ
Tanishka (તનિષ્કા)
સોના અને દેવદૂતના દેવી
Tvisha (ત્વિષા)
તેજસ્વી, પ્રકાશ, પ્રતિભા
Tejasvi (તેજસ્વી)
ચમકદાર, હોશિયાર
Tara (તારા)
સિતારો
Tanushree (તનુશ્રી)
દિવ્ય અંગો વાળી
Name
Meaning
Urvi (ઉર્વી)
પૃથ્વી, નદી, સ્વર્ગ અને પૃથ્વી બંને
Urvashi (ઉર્વશી)
એક પરી
Urvija (ઉર્વીજા)
દેવી લક્ષ્મી, પૃથ્વી
Unnati (ઉન્નતી)
ગતિ, ઉચ્ચ બિંદુ, સંપત્તિ, સફળતા
Urva (ઉર્વા)
ભવ્ય, મહાન, સાગર
Name
Meaning
Vamika (વામિકા)
દેવી દુર્ગાનું વિશેષ નામ
Vyana (વ્યાના)
પ્રાણ વાયુ, જીવન આપનાર
Vriha (વ્રિહા)
સર્જનાત્મક, દેવી સરસ્વતી
Viha (વિહા)
સ્વર્ગ, શાંતિ
Vihana (વિહાના)
વહેલી સવારે
Vrunda (વૃંદા)
તુલસીજીના સ્વરૂપ સમાન
Vaidehi (વૈદેહી)
રાજા જનકની પુત્રી
Vanika (વાનિકા)
વનમાં નિવાસ કરનાર
Name
Meaning
Wriddhi (વ્રિધી)
સિદ્ધિ
Wani (વાણી)
સ્વર, સૂર
Widisha (વિદિશા)
જ્ઞાન, વિદ્વાન, વિશાળ
Wruti (વૃત્તિ)
પ્રકૃતિ; આચરણ
Waidika (વૈદિકા)
વેદનું જ્ઞાન
Name
Meaning
Xshiti (ક્ષિતિ)
પૃથ્વી ,ઘર, માટી
Xirja (ક્ષીરજા)
દેવી લક્ષ્મી, દૂધમાં જન્મેલુ
Name
Meaning
Yeshna (યેશના)
ખુશી
Yesha (યેશા)
ખ્યાતિ
Yashvi (યશ્વી)
ખ્યાતિ
Yogini (યોગિની)
ધર્મ અને યોગમાં પારંગત
Yami (યામિ)
માર્ગ, પ્રગતિ
Yashna (યશના)
પ્રાર્થના કરવી, સફેદ ગુલાબ
Name
Meaning
Zalak (ઝલક)
ઝગમગાટ, ઉત્સાહ, ગતિશીલ
Zeel (ઝીલ)
શાંત તળાવ
Ziya (ઝીયા)
હૃદય સ્પર્શી
Zarna (ઝરના)
એક પ્રવાહ, વસંત